જ્ઞાની પુરુષની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય છે અને આપણે સહુ આ કાળના જીવો એટલા સદ્ભાગી છીએ કે, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને એમની સ્યાદ્વાદ વાણી જેમ છે તેમ આખા જગત સમક્ષ ખુલ્લી કરી છે. તો હવે રાહ જોઈએ, એમની સ્યાદ્વાદ વાણીના અમુક અંશોનો પરિચય રજૂ થવાની.
